નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી?
સ્ટ્રેપ્ટોમાયસીસ - ઍન્ટિબાયોટિક
સેરેટીઆ -કચ્છના વ્યસની
સ્પાઈરૂલીના -એકકોષી પ્રોટીન
રાઈઝોબિયમ -જૈવિક ખાતર
સાચી જોડ શોધો :
સ્મૃતિ આધારીત રોગકારક સામે શરીર દ્વારા અપાતો પ્રતિચાર કયો પ્રતિચાર છે?
મચ્છરમાં પ્લાઝમોડિયમના સંપૂર્ણ જીવનચક્રનો તબકકો કેટલો છે?
કેન્સરના ઉત્પતિ સાથે જે જનીન સંકળાયેલું હોય છે તેને .....કહેવામાં આવે છે.
મેલેરીયામાં પ્રજીવનાં ફલન બાદ બનતા ફલીતાંડનાં નિર્માણ માટેના ગેમેટ કયાં તૈયાર થાય છે?