$IgA, IgM$ શું છે ?

  • A

      $T -$ કોષોના પ્રકાર

  • B

      $B -$ કોષોના પ્રકાર

  • C

      એન્ટિબોડીના પ્રકાર

  • D

      એન્ટિજનના પ્રકાર

Similar Questions

વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.

  • [AIPMT 2012]

આ પદ્ધતિઓ દ્વારા $HIV$ ની હાજરી જાણી શકાય છે.........

$( i )$ $ELISA$ $( ii )$ $WB$ $Test$ $( iii )$ $VB$ $Test$ $( iv )$ $ALISA$

કયો જાતિ સમૂહ સમાન પ્રજાતિ ધરાવે છે?

આપેલ આકૃતિ શું દર્શાવે છે ? 

ટાઇફૉઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?