માનવ રુધિરરસમાં આવેલ ગ્લોબ્યુલિન પ્રાથમિક રીતે (શરૂઆતમાં) ..... માં સંકળાયેલ હતું.
શરીરની રક્ષણાત્મક ક્રિયાવિધિ
શરીરના પ્રવાહીનું આસૃતિ સમતુલા
રુધિરમાં ઑક્સિજનના વહનમાં
રુધિર જામી જવાની ક્રિયામાં
નીચેનામાંથી કયુ પ્લાઝમોડિયમનું જન્યુઓના સંશ્લેષણ માટેનું ઉત્તેજક છે?
$DPT$ કોની સામે પ્રતિકારકતા પૂરી પાડે છે?
બીજી પેઢીની રસીઓ કઈ છે?
જાતિય સંક્રમિત રોગોનો સમાવેશ થતો હોય તેવો વિકલ્પ પસંદ કરો.