કૅન્સરના મુખ્ય કેટલા પ્રકાર છે?
$ 4$
$ 2$
$ 3$
$ 5$
એલર્જીમાં કયા પ્રકારની એન્ટિબોડી સર્જાય છે ?
ખૂબ જ અગત્યનાં એવા રેસર્પિનનાં આલ્કલોઇડનું પ્રથમ અલગીકરણ ..... દ્ઘારા કરવામાં આવ્યું.
માદા ફીલારીઅલ કૃમિની લંબાઈ કેટલી છે ?
આ લક્ષણ $ARC-$ સ્થિતિનું નથી.........
નિષ્ક્રિય પ્રતિકારકતાની શોધ કોણે કરી હતી?