સામાન્ય શરદી એ ન્યુમોનિયા કરતાં …….. માં જુદી પડે છે.

  • A

    ન્યુમોનિયા એ ચેપી રોગ છે જ્યારે સામાન્ય શરદી એ પોષક દ્રવ્યોની ઊણપનો રોગ છે.

  • B

    ન્યુમોનિયા એ જીવંત ક્ષણીકત $(Attenuated)$ બેક્ટરિયાની રસીથી અટકાવી શકાય છે. જ્યારે સામાન્ય શરદીમાં કોઈ અસરકારક રસી નથી.

  • C

    ન્યુમોનિયા એ વાઇરસ દ્વારા થાય છે જ્યારે સામાન્ય શરદી એ હિમોફીલસ ઈન્ફલ્યુએઝી બૅક્ટરિયા દ્વારા થાય છે.

  • D

    ન્યુમોનિયાના રોગકારકો વાયુકોષ્ઠો ઉપર અસર કરે છે. જયારે સામાન્ય શરદી નાક અને શ્વસનમાર્ગ ઉપર અસર કરે છે. પરંતુ ફેફસાં ઉપર નહીં.

Similar Questions

કેન્સરગ્રસ્ત કોષોમાં $K.I.$ (Karyoplasmic Index) કેવું હોય છે?

$Black\, water\, diesease$ ........... ની અસરથી થાય છે?

ભારતમાં સૌપ્રથમ કઈ સાલમાં એઇડ્સનો ચેપ જોવા મળ્યો ?

કયું સંશ્લેષીત ઉત્તેજક દ્રવ્ય છે?

આ રસાયણ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે.........