કોકેન કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે?
ઇરીથ્રોઝાલ્યમ કોકા
કેનાબિસ કોકા
એટ્રોપા કોકા
ઇર્ગોટ ફૂગ
વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.
કાર્સિનોમા...
પ્લેગ શાના કારણે થાય છે?
હિમોઝોઈન શું છે?
વાઇરસજન્ય રોગની જોડ શોધો.