નીચે આપેલ પૈકી, એઇડ્રેસ $(AIDS)$ માટે જવાબદાર એજન્ટ $HIV$ માટે શું સાચું છે ?
$HIV$ એ આવરણ વગરનો રીટ્રો વાઇરસ છે.
$HIV$ દૂર થતો નથી પરંતુ એકવાયર્ડ ઈમ્યુન પ્રતિકારકતા ઉપર હુમલો કરે છે.
$HIV$ એ આવરિત વાઇરસ છે. તે બે એકલસૂત્રી $RNA$ ના એક સરખા બે અણુ અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝના બે અણુ ધરાવે છે.
$HIV$ એ આવરિત વાઇરસ છે. જે બે એકલસુત્રી $RNA$ નો એક અણુ અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝનો એક અણુ ધરાવે છે.
ઘેનકારક ઔષધ કયું છે?
રૂધિરમાં $CD_4$ નું પ્રમાણ $<200 \times 10^{6}$ કયાં પ્રકારની ખામીમાં બને છે?
રેસર્પિનનું અણુસૂત્ર ....... છે.
મુક્ત અવસ્થામાં વાઇરસનું રહેઠાણ કયું ?
નીચેનામાંથી કયો ક્ષીર આધારિત આલ્કેલોઈડ છે?