મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝમોડીયમનો ચેપી તબક્કો ............ છે
ટ્રોફોઝોઈટસ
સ્પોરોઝોઈટસ
માદા જન્યુકોષ
નર જન્યુકોષ
રેસર્પિન/રસર્પાઇન ...... માટે વપરાય છે.
મોર્ફિન સાથે શું અસંગત છે?
વનસ્પતિનાં કયા ભાગમાંથી ફેરુલા અસોફાએટિડા મેળવવામાં આવે છે?
એન્ટીબોડી એ શું છે ?