નીચેના વિધાનો પૈકી કયું વિધાન વિકૃતિનાં સંબંધમાં કેન્સર કોષો માટે સારું નથી?
વિકૃતિ ટેલોમરેઝ અવરોધકનો નાશ કરે છે.
વિકૃતિ કોષ નિયંત્રણને અક્રિયાશીલ બનાવે છે.
વિકૃતિ ટેલોમરેઝના ઉત્પાદનને અવરોધે છે.
વિકૃતિ પ્રોટો-ઓન્કો જનીનોમાં કોષચક્રને ઉત્તેજે છે.
શાંતિ બક્ષનાર સંશ્લેષિત ઔષધ કયું છે ?
નીચે આપેલ પૈકી કયું અસંગત છે ?
ગ્રામ્ય વિસ્તાર અને શહેરની જીવનશૈલીની સરખામણી કરો તેમજ જીવનશૈલી તેમના સ્વાસ્થ્ય પર કઈ રીતે અસર કરે છે તે જણાવો.
ચેપી માદા એનોફિલિસ મચ્છર જયારે તંદુરસ્ત વ્યકિતને કરડે ત્યારે તે ....... દાખલ કરે છે.
શા માટે એવી સલાહ આપવામાં આવે છે કે હવામાન બદલાતી વખતે બંધ, ગીચ અને એરકંડિશન કરેલાં સ્થળો જેવા કે સિનેમા હોલ વગેરેમાં જવાનું ટાળવું જોઈએ ?