$BCG$ રસી કયા રોગને અટકાવે છે?
ક્ષયરોગ
ટાયફોઈડ
$AIDS$
કોલેરા
કોલોસ્ટ્રમમાં કયા પ્રકારના એન્ટિબોડી હોય છે ?
કઇ બે જાતિ દ્વારા મેલેરિયા ઉથલો મારે છે?
સંયોજકપેશીથી ઘેરાયેલી અને કોઈ એક જ જગ્યાએ સ્થાયી હોય તેવી ગાંઠને.........
$LSD$ નું પૂર્ણ નામ.........