- Home
- Standard 12
- Biology
12.Ecosystem
normal
આહારશૃંખલા માટે કયાં વિધાનો સાચાં છે ?
$(a)$ વિસ્તારમાંથી $80\%$ જેટલા વાઘને દૂર કરવામાં આવે તો વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ વધુ થાય.
$(b)$ વિસ્તારમાંથી માંસાહારી પ્રાણીઓ દૂર કરવામાં આવે તો હરણની વૃદ્ધિ વધુ થાય.
$(c)$ આહારશૃંખલાની લંબાઈ $3$ થી $4$ પોષકસ્તર પૂરતી મર્યાદિત રહે છે કારણ કે નિવસનતંત્રમાં શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે.
$(d)$ આહાર શૃંખલાની લંબાઈ $2$ થી $8$ પોષકસ્તર જેટલી હોય છે.
A
વિધાન $b$ અને $c$ સાચાં
B
વિધાન $c$ અને $d$ સાચાં
C
વિધાન $a$ અને $d$ સાચાં
D
વિધાન $a$ અને $b$ સાચાં
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology