$Z$ ને ઓળખો.
વિઘટન પામતા કે સડતા સજીવો
કોલસો
મૃતદ્રવ્ય આહાર શૃંખલા
એકપણ નહીં
જલસંચક અને મરુસંચક બંને અનુંક્રમણ ……….ને પ્રેરે છે.
વિશ્વમાં આવેલા કુલ કાર્બનનો $70\%$ જથ્થો ક્યાં જોવા મળે ?
કાર્બન ચક્રના સંદર્ભે નીચેના વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે તે પસંદ કરો?
$(a)$ વાતાવરણમાં કુલ વૈશ્વિક કાર્બનનો $71\;\%$ હિસ્સો ધરાવે છે.
$(b)$ વિઘટકો જમીન કે સમુદ્રના નકામાં દ્રવ્યો અને મૃત કાર્બનિક દ્રવ્યો પર પ્રક્રિયા કરીને $CO_2$, ના સામૂહિક જથ્થામાં મહત્ત્વનો ફાળો આપે છે.
$(c)$ પ્રકાશસંશ્લેષણ દ્વારા વાર્ષિક $4 × 10^{13}$ કિગ્રા કાર્બનનો જથ્થો સ્થિર થાય છે.
$(d)$ વાતાવરણમાં શ્વસન દ્વારા નિક્ષેપ થતો નથી.
$(e)$ સજીવોના સુકા વજનનો $49\%$ કાર્બનનો હિસ્સો છે.
$A$- સમગ્ર પૃથ્વી પરનાં કુલ કાર્બનમાં $80\%$ કાર્બન દરિયામાંઓગળેલો છે.
$R$- સજીવોનાં શુષ્ક વજનમાં $49\%$ કાર્બન છે.
નિવસનતંત્રના કાર્યકારીના સંદર્ભે અલગ પડતું હોય તે પસંદ કરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.