શેમાં સીધા પિરામિડ હોતા નથી?
તળાવ
જંગલ
સરોવર
ઘાસનાં મેદાન
પરિસ્થિતિકીય પિરામિડની રચનામાં શું ધ્યાનમાં ન લેવાય?
તફાવત આપો : ઊધર્વવર્તી (સીધો) અને અધોવર્તી (ઊલટો) પિરામિડ
$10,000\, J \rightarrow 1000 \,J \rightarrow 100 \,J \rightarrow 10\, J$
આપેલ માહિતીને વિવિધ પોષક સ્તર સાથે સાંકળતી નીચેનામાંથી કઈ લાક્ષણીકતાને યોગ્ય ઠેરવી શકાય.
બંને સંખ્યાકીય પિરામિડ રૂપનાં નિર્દેશનમાં અંતિમ પોષક સ્તરે તૃતીયક ઉપભોકતા સ્વરૂપે ઉચ્ચ કક્ષાનાં માંસાહારી સ્થાન પામે છે, તો કુલ પોષક સ્તરો કેટલા બનતા હશે?
આપેલ ચાર્ટમાં $a, b$ અને $c$ નો સ્થાનની યોગ્ય રીતે પૂર્તી કરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.