- Home
- Standard 12
- Biology
12.Ecosystem
medium
કયા ત્રણ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો છે ? પરિસ્થિતિકીય તંત્ર(નિવસનતંત્રમાં રચના, કાર્ય અને શક્તિના સંદર્ભમાં કઈ માહિતી ભારપૂર્વક જણાવે છે.)
Option A
Option B
Option C
Option D
Solution
પિરામિડનો આકાર જોઈએ તો તેમાં તેનો પાયો (આધાર) પહોળો હોય છે અને તે ટોચ (શિખર) તરફ સાંકડો થતો જાય છે. આથી, આ સંબંધને સંખ્યા, જૈવભાર કે ઊર્જા (શક્તિ)ના શબ્દોમાં વ્યક્ત કરી શકાય છે.
ઉત્પાદકો કે પ્રથમ પોષકસ્તર દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તૃતીયક કે ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ તેની ટોચનું પ્રતિનિધિત્વ કરે છે.
ત્રણ પરિસ્થિતિકીય પિરામિડો કે જેમનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે છે : $(a)$ સંખ્યાના પિરામિડ
$(b)$ જૈવભારના પિરામિડ $(c)$ ઊર્જના પિરામિડ. જેની વિસ્તૃત જાણકારી નીચે આપેલ છે :
Standard 12
Biology