કયું નાશપ્રાયઃ પ્રાણી વિશ્વના સૌથી પાતળા, હળવા ગરમ અને સૌથી મૂલ્યવાન ઊનનો સ્રોત છે?

  • [AIPMT 2003]
  • A

    ચીરુ

  • B

    નીલગાય

  • C

    ચિત્તો

  • D

    કશ્મીરી ઘેટું

Similar Questions

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ?

  • [AIPMT 1994]

$WCU \;(IUCN)$ દ્વારા કેટલી સંખ્યામાં રેડલીસ્ટની શ્રેણીઓ બનાવવામાં આવી

“જ્યારે આપણે સમગ્ર નિવસનતંત્રનું સંરક્ષણ કરીએ કે તેનો બચાવ કરીએ ત્યારે તેની જૈવ વિવિધતાનો દરેક સ્તરે બચાવ થશે.” આ અભિગમ નીચેનાં બધાંનો સમાવેશ કરે છે. એના સિવાય

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં જલમગ્ન રંધ્ર જોવા મળે છે?

$IUCN$ પ્રમાણે આજ સુધી વર્ણવાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની કુલ કેટલી જાતિઓ છે?