રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે?
નાશપ્રાયઃ જાતિઓ
ફક્ત દરિયાઈ પૃષ્ઠવંશી પ્રાણીઓ
આર્થિક અગત્યતા ધરાવતી અગત્યની વનસ્પતિઓ
આંતરરાષ્ટ્રીય વેપારમાં જોવા મળતી વનસ્પતિઓની નીપજો
કોલમ $I$ અને કોલમ $II$ જોડો.
કોલમ $I$ | કોલમ $II$ |
$(a)$. થીલાસીન | $(i)$ રશીયા |
$(b)$. ડોડો | $(ii)$ મોરેશીયસ |
$(c)$. ગ્યુગા | $(iii)$ ઓસ્ટ્રેલિયા |
$(d)$. સ્ટીલરસ સી કાઉ | $(iv)$ આફ્રિકા |
કોઈ પ્રદેશમાં જૈવવિવિધતાને નુકશાન થવાથી શું થતું નથી?
આરક્ષિત જૈવવિસ્તાર તે કાયદાકીય રીતે આરક્ષિત છે અને ત્યાં કોઈ માનવ પ્રવૃત્તિ કરવા દેવામાં આવી નથી. તેને શું કહે છે ?
જે જાતિ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજે ક્યાંય જોવા ન મળે તેને શું કહે છે?
ભારતમાં ક્યા વર્ષ દરમિયાન સંયુક્ત વન વ્યવસ્થાપનની યોજનાની રજૂઆત કરવામાં આવી હતી?