કઈ નાશપ્રાયઃ જાતિ ઔષધીય વનસ્પતિ તરીકે ઉપયોગી છે ?
તુલસી
લસણ
નીપેન્થસ
પોડોફાયલમ
વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી $......$ કરતાં વધારે દવાઓ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે.
કવેરક્સ જાતિ ........પ્રભાવી ઘટક છે.
ભારતમાં વિશ્વની $.......$ $\%$ ભૂમિ છે જેમાં વિશ્વસની જાતીમાં $.......$ $\%$ વિવિધતા જે પ્રભાવશાળી છે.
નિભાવપાત્ર વિકાસ માટે ઈ.સ. $2002$ માં યોજાયેલી વિશ્વસ્તરીય સમિતિ ક્યાં થઈ હતી?
નાશપ્રાયઃ સૌથી મોટું લેમુર ઈદરી ઈદરી ક્યાંનું નિવાસી છે ?