નીચેનામાંથી ક્યું વિધાન જૈવ પરિવહન રક્ષણ માટે ખોટું છે.
પ્રતિનિધિત્વ કરતાં નિવસનતંત્રમાં તેઓનાં અર્થ એ છે કે તેમાં જનીનીક વિવિધતા રક્ષિત છે.
તેઓને રાષ્ટ્રિય ઉદ્યાન તરીકે નોંધવામાં આવે છે.
નિવસનતંત્રમાં સંક્રમિત ક્ષેત્ર કાયદાકીય રીતે રક્ષિત - ખલેલ વગરની નિવસનતંત્ર
સંરક્ષણ વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન તથા મોનિટરીંગમાં મહત્ત્વ
અસંગત જોડ તારવો.
વન્યજીવનાં નાશની શું અસર હોઈ શકે?
માનવીના ઉદ્ વિકાસ સાથે માનવો અને જંગલી જીવન વચ્ચે સંઘર્ષ શરૂ થયેલ છે. હાલના આધુનિક માનવની વિવિધ ક્રિયાઓ સાથે સંઘર્ષની તીવ્રતા વધેલ છે. યોગ્ય ઉદાહરણો દ્વારા તમારા જવાબને ન્યાય આપો.
નીચેના પૈકી કઈ પદ્ધતિ નવ સ્થાન (એક્સસીટુ) વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી?
કઈ નાશપ્રાયઃ જાતિ ઔષધીય વનસ્પતિ તરીકે ઉપયોગી છે ?