${N_2}$ અને ${O_2}$ ને અનુક્રમે $N_2^ + $ અને $O_2^ + $  ધનાયનમાં રૂપાંતરિત કરાય છે ,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • [AIPMT 1997]
  • A

    ${N_2}$ માં $N - N$ બંધ નિર્બળ છે.

  • B

     ${O_2}$ માં $O - O$ નો બંધ ક્રમાંક વધે છે

  • C

    ${O_2}$ માં અનુચુંબકત્વ ઘટે છે

  • D

    $N_2^ + $ પ્રતિચુંબકીય બને છે.

Similar Questions

બે પરમાણુની $2{{\rm{p}}_{\rm{z}}}$ નાં આંતરકેન્દ્રીય ધરી ઉપર રેખીય સંગઠનથી રચાતી આણ્વીય કક્ષકોનાં ઊર્જા આલેખ તથા તે રચનાની કક્ષકોની આકૃતિ આપો.

$1{\rm{s}} - 1{\rm{s}}$ અને $1{\rm{s}} - 2{\rm{s}}$ માંથી કયાનું સંગઠન આણ્વીય કક્ષક ન આપે ? શાથી ? 

$MOT$ મુજબ, ${O}_{2}^{2-}$માં અયુગ્મિત ઇલેક્ટ્રોન(ઓ)ની સંખ્યા $......$ છે.

  • [JEE MAIN 2021]

નીચે ચાર દ્વિપરમાણ્વિય ઘટકો જુદા જુદા ક્રમમાં દર્શાવ્યા છે. તો ક્યો તેમના બંધક્રમાંકનો સાચો વધતો ક્રમ દર્શાવે છે ? 

  • [AIPMT 2012]

$MO$ સિદ્ધાંતના આધારે $O _2{ }^{-2}, CO$ અને $NO ^{+}$નો બંધક્રમાંક ક્રમશઃ છે.

  • [JEE MAIN 2023]