$B{\left( {OH} \right)_3} + NaOH \to NaB{O_2} + Na\left[ {B{{\left( {OH} \right)}_4}} \right] + {H_2}O$ 

આગળની દિશામાં આગળ વધવા માટે આ પ્રક્રિયા કેવી રીતે થઈ શકે છે?

  • A

    સિસ , $2$ ડાયોલ ના ઉમેરવાથી 

  • B

    બોરેક્ષ ના ઉમેરવાથી 

  • C

    ટ્રાન્સ  $1,\, 2$ ડાયોલ ના ઉમેરવાથી 

  • D

    $Na_2HPO_4$ ના ઉમેરવાથી 

Similar Questions

સંયોજન $(A)$ કે જે બોરોનનું છે. તેની પ્રક્રિયા $NMe_3$ સાથે કરતા સંયોજન $(B)$ નીપજ તરીકે મળે છે અને સંયોજન $(B)$ નું જળ વિભાજન કરતા નીપજ $(C)$ મળે છે. સાથે $H_2$ વાયુ પણ મુક્ત થાય છે અને નીપજ $(C)$ એ એસિડ છે. તો સંયોજન $A, B$ અને $C$ કયા હશે ? 

નીચે સંયોજનોની ત્રણ જોડ આપેલ છે. નીચેની દરેક જોડીમાંથી સમૂહ $-13$ નું તત્ત્વ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું શોધો અને તે કેમ સ્થાયી છે તેનું કારણ આપો : $(A)$ $TlCl_3, TlCl$ $(B)$ $AlCl, AlCl$ $(C)$ $InCl_3, InCl$

સમૂહ $-13$ નાં તત્ત્વોનાં નામ જણાવો. 

એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ઉપર કોસ્ટીક સોડાની અસરથી શું મળશે ?

ઔધોગિક સ્તરે ડાયબોરેનના ઉત્પાદનની પ્રક્રિયા લખો.