નીચેનામાંથી કયો ગુણધર્મ બોરોનની એનોમેલસ વર્તણૂંક ને સમર્થન કરતો નથી?

  • A

    નાનું કદ

  • B

    ઊંચી વિધુતઋણતા

  • C

    ઊંચી આયનીકરણ શક્તિ

  • D

    ટ્રાયહેલાઇડનું સર્જન

Similar Questions

$Al$ એ બીજી કઈ ધાતુઓ સાથે મિશ્રધાતુ બનાવે છે ?

$AlF_3$ માત્ર $KF$ની હાજરીને કારણે $HF$ માં દ્રાવ્ય છે , તે કોની રચનાને કારણે છે?

  • [NEET 2016]

તેરમા સમૂહના તત્વોમાં ગલનબિંદુનો કમ કયો છે?

બોરેક્સના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સમજાવો.

બોરેક્ષનું સાચું અણુસૂત્ર શું હશે?

  • [AIIMS 2016]