ઓઝોનને ગરમ કરવાથી તેનુ ઓક્સિજનમાં નીચે મુજબ વિધટન થાય છે.

${O_3} \rightleftharpoons {O_2} + \left[ O \right]$ 

${O_3} + \left[ O \right] \to 2{O_2}$ (slow)

તો $2{O_3} \to 3{O_2}$ પ્રક્રિયાનો કમ જણાવો.

  • A

    $1$

  • B

    $2$

  • C

    $0$

  • D

    $3$

Similar Questions

જુદા-જુદા પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા કદાપી...... ન હોઈ શકે ?

બે જુદાંજુદાં પ્રક્રિયકો વચ્ચેની પ્રક્રિયા ..... હોતી નથી.

નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ (રજૂઆત) પરથી તેમના પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકના પરિમાણો નક્કી કરો : 

$(iv)$ $C _{2} H _{5} Cl ( g ) \rightarrow C _{2} H _{4}( g )+ HCl ( g ) \quad$ વેગ $=k\left[ C _{2} H _{5} Cl \right]$

પ્રક્રિયા $A+B \rightarrow$ નીપજ માટે વેગ નિયમ $r=k[ A ]^{1 / 2}[ B ]^{2}$ તરીકે દર્શાવાય છે. પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે ?

એક પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતાના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો બધા પરિબળો અચળ રાખી કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ .......

  • [AIEEE 2006]