- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
easy
પ્રદ્રાવણ દરમિયાન ઉમેરવામાં આવતો પદાર્થ કે જે અશુદ્ધિ સાથે સંયોજાઇ પિગલિત નીપજ આપે છે તેને શું કહે છે ?
A
સ્લેગ
B
પંક
C
ગેંગ
D
અભિવાહ
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Chemistry
Similar Questions
સૂચિ $-I$ સૂચિ $-II$ સાથે જોડો.
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(A)$ સોનાની અયસ્કનું સંકેન્દ્રણ | $(I)$ એનિલિન |
$(B)$ એલ્યુમિનિયમનું નિક્ષાલન | $(II)$ $NaOH$ |
$(C)$ ફીણ સ્થાયીકારક | $(III)$ $SO _{2}$ |
$(D)$ ફોલ્લાવાળું તાંબું | $(IV)$ $NaCN$ |
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
લીસ્ટ -$ I$ અને લીસ્ટ -$ II$ ને યોગ્ય રીતે કોડ મુજબ સરખાવો.
લીસ્ટ -$ I$ |
લીસ્ટ – $II$ |
$I.$ સાઈનાઈડ પ્રક્રિયા |
$a.$ અતિશુદ્ધ $Ge$ |
$II.$ ઉપ્લવન પ્રક્રિયા |
$b.$ પાઈન ઓઈલ |
$III.$ વિદ્યુતવિભાજ્ય રીડકશન |
$c.$ $Al$ નું નિષ્કર્ષણ |
$IV.$ વિભાગીય શુદ્ધિકરણ |
$d.$ $Au$ નું નિષ્કર્ષણ |
medium