- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
કઇ ધાતુના નિષ્કર્ષણમાં બેસેમરીકરણ સંકળાયેલું છે ?
A
$Fe$
B
$Ag$
C
$Al$
D
$Cu$
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Chemistry
Similar Questions
સૂચિ $-I$ સૂચિ $-II$ સાથે જોડો.
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(A)$ સોનાની અયસ્કનું સંકેન્દ્રણ | $(I)$ એનિલિન |
$(B)$ એલ્યુમિનિયમનું નિક્ષાલન | $(II)$ $NaOH$ |
$(C)$ ફીણ સ્થાયીકારક | $(III)$ $SO _{2}$ |
$(D)$ ફોલ્લાવાળું તાંબું | $(IV)$ $NaCN$ |
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.