- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
કાચી ધાતુના સંદર્ભમાં, એલિંગહામ આકૃતિઓ તેના ............ ની સ્વયંભુયિતાનુ અનુમાના કરવામાં મદદ કરે છે.
A
વિધુતવિભાજન
B
ઉષ્મીય રિડક્શન
C
બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ
D
ઝોન શુદ્ધિકરણ
(JEE MAIN-2019)
Solution
Ellingham diagram which are the curves of the graph between $\Delta G$ and $T$ helps in predicting the feasibility of thermal reduction of ores
Standard 12
Chemistry
Similar Questions
સ્તંભ $I$ માં ના તત્વને સ્તંભ $II$ માંની શુદ્ધિકરણની પદ્ધતિ સાથે જોડો.
સ્તંભ $I$ | સ્તંભ $II$ |
$(a)$ બોરોન | $(i)$ વાન આર્કલ પદ્ધતિ |
$(b)$ ટિન | $(ii)$ મોન્ડની પદ્ધતિ |
$(c)$ ર્ઝિકોનિયમ | $(iii)$ દ્રવગલન (liquation) |
$(d)$ નિકલ | $(iv)$ ઝોન રિફાઇનીંગ |