જ્યારે $BC{l_3}$ ની પ્રક્રિયા પાણી સાથે થાય ત્યારે નીચેનામાંથી કયો પદાર્થ બને છે ?
${H_3}B{O_3} + HCl$
${B_2}{H_6} + HCl$
${B_2}{O_3} + HCl$
એકપણ નહી
જ્યારે $BCl_3$ પાણી સાથે પ્રક્રિયા કરે છે. ત્યારે $[B(OH)_4]^-$ બને છે. જ્યારે $AlCl_3$ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $[Al(H_2O)_6]^{3+}$ આયન બને છે. આ બંને આયનમાં $B$ અને $Al$ માં થતું સંકરણ સમજાવો.
નીચેનામાંથી સૌથી સખત પદાર્થ બોરોનનો કયો છે?
નીચેનામાંથી કઇ પ્રક્રિયા એનહાઈડ્રસ આપશે નહી?
$BF_3$ અને $BH_4^-$ નો આકાર વર્ણવો. આ સ્પીસિઝમાં બોરોનનું સંકરણ દર્શાવો.
નીચેનામાંથી કઇ પ્રક્રિયા દ્વારા બોરેઝીન બનાવાય છે ?