શું બોરિક ઍસિડ પ્રોટોનીય ઍસિડ છે ? સમજાવો.
$Al_2Cl_6$ નું બંધારણ દોરી, $AlCl_3$ ના ઉપયોગ લખો.
ડાઈબોરેનમાં, બે $H - B - H$ ખૂણાઓ લગભગ છે,.....
ઓર્થોબોરિક ઍસિડ નીચેનામાંથી શું ધરાવે છે?
એલ્યુમિનિયમ ટ્રાયફ્લોરાઇડ નિર્જળ $HF$ માં અદ્રાવ્ય હોય છે પણ $NaF$ ઉમેરવાથી તે દ્રાવ્ય થાય છે. મળતા દ્રાવણમાંથી વાયુમય $BF_3$ને પસાર કરવાથી એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ અવક્ષેપિત થાય છે. કારણ આપો.