$\mathrm{VS}$ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે.

Similar Questions

મૂળભૂત $SI$ એકમોની સંખ્યા કેટલી છે?

વાયુના સાર્વત્રિક અચળાંક $(R)$ નો $SI$ એકમ ...

$SI$ એકમ પધ્ધતિમાં શ્યાનતા ગુણાંકનો એકમ શું થાય?

$\lambda  = a\,\cos \,\left( {\frac{t}{p} - qx} \right)$ છે જ્યાં સમય $t$ સેકન્ડમાં અને અંતર $x$ મીટરમાં છે તો નીચે પૈકી કયું વિધાન સાચું થાય?

દબાણનો $SI$ એકમ શું છે?