$\lambda = a\,\cos \,\left( {\frac{t}{p} - qx} \right)$ છે જ્યાં સમય $t$ સેકન્ડમાં અને અંતર $x$ મીટરમાં છે તો નીચે પૈકી કયું વિધાન સાચું થાય?
$x$ નો એકમ $q$ ના એકમ જેવો હોય
$x$ નો એકમ $p$ ના એકમ જેવો હોય
$t$ નો એકમ $q$ ના એકમ જેવો હોય
$t$ નો એકમ $p$ ના એકમ જેવો હોય
"એકમ ક્ષેત્રફળ દીઠ વેગમાન મા ફેરાફાર" નો એકમ કોના જેવો જ છે?
$Joule-second$ એ શેનો એકમ છે?
$K = 1/4\pi {\varepsilon _0}$ માં $K$ નો એકમ શું થાય?
નીચે પૈકી કયો સમયનો એકમ નથી.
એકમ ક્ષેત્રફળ દિધ લાગતાં બળને કઈ રાશિ વડે દર્શાવવામાં આવે છે?