- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
લીંગ નિશ્ચયન માટેના રંગસૂત્રવાદની માહિતી આપો.
Option A
Option B
Option C
Option D
Solution
જનીનિક $/$ રંગસૂત્રો દ્વારા લિંગ નિર્ધારણના પ્રારંભિક સંકેત, શરૂઆતમાં કીટકો પર કરવામાં આવેલા પ્રયોગો પરથી પ્રાપ્ત થયા.
હેન્કિગ (Henking – $1891$) માં કેટલાક કીટકોમાં શુક્રકોષજનનની વિભિન્ન અવસ્થાઓમાં એક વિશેષ કોષકેન્દ્રીય સંરચનાની માહિતી મેળવી.
તેમણે જોયું કે $50\, \%$ શુક્રકોષોમાં આ સંરચના જોવા મળે છે. બાકીના $50\, \%$માં આ રચના જોવા મળતી નથી.
હેન્કિંગે આ રચનાને $X-$કાય નામ આપ્યું પણ તે તેના મહત્ત્વને સમજાવી શક્યા ન હતા. અન્ય વૈજ્ઞાનિકોએ શોધ દ્વારા નિષ્કર્ષ આપ્યો કે હેન્કિંગનું $X-$કાય હકીકતમાં રંગસૂત્ર હતું તેને $X$ રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવ્યું.
Standard 12
Biology
Similar Questions
કોલમ $I$ ને કોલમ $II$ સાથે જોડો.
કોલમ $I$ | કોલમ $II$ |
$(a)\; XX-XO$ લિંગ નિશ્ચયન | $(i)$ ટર્નર્સ સિન્ડ્રોમ |
$(b)\; XX-XY$ લિંગ નિશ્ચયન | $(ii)$ માદા વિષમયુગ્મતા |
$(c)$ કેર્યોટાઈપ $-45 $ | $(iii)$ તીતીઘોડો |
$(d)\; ZW-ZZ$ લિંગ નિશ્ચયન | $(iv)$ માદા સમયુગ્મતા |
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
medium
medium