- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
પક્ષીઓમાં જોવા મળતા લિંગ નિશ્ચયનની માહિતી આપો.
Option A
Option B
Option C
Option D
Solution
આ પ્રક્રિયામાં રંગસૂત્રની કુલ સંખ્યા નર અને માદામાં બંનેમાં સરખી હોય છે. પરંતુ માદા દ્વારા લિંગી રંગસૂત્રો દ્વારા બે ભિન્ન પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય છે.
માદામાં વિષમયુગ્મતા (heterogamy) જોવા મળે છે. માદામાં $(ZW)$ અને નરમાં $(ZZ)$ પ્રકારનાં લિંગી રંગસૂત્રો જોવા મળે છે.
Standard 12
Biology