- Home
- Standard 12
- Biology
6.Evolution
easy
જીવની ઉત્પત્તિ વિશેનાં અનુમાનિત વાદોના મંતવ્ય શું હતાં ?
Option A
Option B
Option C
Option D
Solution
પહેલાંના ગ્રીક વિચારકો માને છે કે જીવના એકમો જેને સ્પોર્સ કહે છે જે પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયા.
'પેનસ્પર્મિયા' હજુ પણ અમુક ખગોળશાસ્ત્રીઓનો માન્ય વિચાર છે.
ઘણા સમય સુધી એવું પણ માનવામાં આવતું કે જીવ સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી ઉત્પન્ન થયા છે. આ સ્વયંસ્ફુરિત જનનવાદ હતો.
લૂઈ પાશ્ચરે સાવધાનીપૂર્વક પ્રયોગો કર્યા અને સાબિત કર્યું કે જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ ઉત્પન્ન થાય છે. તેમણે જોયું કે જંતુરહિત ફ્લાસ્કમાં મૃત યીસ્ટને રાખવામાં આવે તો નવો જીવ પેદા થતો નથી. જ્યારે બીજા ફ્લાસ્કમાં ખુલ્લી હવા દાખલ થતાં મૃત યીસ્ટમાંથી નવો સજીવ ઉદ્ભવતો જોવા મળે છે. સ્વયંસ્ફુરિત જનનવાદને કાયમી અવગણવામાં આવ્યો છે.
Standard 12
Biology
Similar Questions
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(X)$ પૃથ્વી |
$(1)$ $20$ બિલિયન વર્ષ |
$(Y)$ બ્રહ્માંડ | $(2)$ $4.5$ બિલિયન વર્ષ |
$(Z)$ અકોષીય જીવ | $(3)$ $3.0$ બિલિયન વર્ષ |
medium
medium