English
Hindi
6.Evolution
medium

પ્રાકૃતિક પસંદગી માટે પેસ્ટીસાઇટ્સ પ્રત્યેની કીટકોની પ્રતિકારકતાનું ઉદાહરણ સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

તૃણનાશકો (herbicides/હર્બીસાઈડ્સ), કીટનાશકો (pesticides/ પેસ્ટિસાઈડ) વગેરેના વધુપડતા ઉપયોગના પરિણામ સ્વરૂપ ઓછા સમયગાળામાં પ્રતિરોધક જાતોની પસંદગી થઈ.

આ બાબત સૂક્ષ્મ જીવો સામે પણ સાચી સાબિત થાય છે કે, જેમના માટે આપણે પ્રતિજૈવિક દ્રવ્યો (ઍન્ટિ બાયોટિક) અથવા દવાઓને સુકોષકેન્દ્રીય સજીવો / કોષો સામે વાપરીએ છીએ. તેથી પ્રતિરોધક સજીવો / કોષો ખૂબ જલદી એટલે કે પછી શતાબ્દિઓમાં નહિ તો મહિનાઓમાં અથવા વર્ષોમાં દેખાવા માંડયા છે.

આ માનવપ્રેરિત ક્રિયાઓ દ્વારા થતા ઉદ્દવિકાસના ઉદાહરણો છે. જે એ પણ જણાવે છે કે ઉદ્વિકાસ એ પ્રારબ્ધવાદના અર્થમાં નિર્દેશિત પ્રક્રિયા નથી. પ્રકૃતિમાં તકની ઘટનાઓ અને સજીવોમાં વિકૃતિની તકને આધારે તે સ્ટોકેસ્ટિક (stochastic) પ્રક્રિયા છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.