- Home
- Standard 12
- Biology
6.Evolution
easy
પદો સમજાવો : $(i)$ સોલ્ટેશન (saltation) અને $(ii)$ ફાઉન્ડર્સ (સ્થાપકોનો સિદ્ધાંત)
Option A
Option B
Option C
Option D
Solution
દ-વ્રિસ પ્રમાણે વિકૃતિ જ જાતિનિર્માણનું કારણ છે જેને તેમણે સેલ્ટેશન (મોટી વિકૃતિ માટે એક પગલું) તરીકે બતાવ્યું.
મૂળભૂત વિચલિત (drifted) વસ્તી સ્થાપક બને છે અને અસરને સ્થાપક અસર (founder effect) કહે છે.
Standard 12
Biology
Similar Questions
યાદી$-I$ને યાદી$-II$ સાથે મેળવો.
યાદી $- I$ | યાદી $- II$ |
$(a)$ અનુકૂલિત પ્રસરણ | $(i)$ તૃણનાશક અને કીટનાશકના વધુ પડતા વપરાશના કારણે પ્રતિરોધક જાતોની પસંદગી |
$(b)$ કેન્દ્રાભિસારી ઉદવિકાસ | $(ii)$ મનુષ્ય અને વ્હેલના અગ્રઉપાંગના હાડકા |
$(c)$ અપસારી ઉદવિકાસ | $(iii)$ પતંગીયુ અને પક્ષીની પાંખ |
$(d)$ માનવપ્રેરીત ઉદવિકાસ | $(iv)$ ડાર્વીન ફિન્ચીઝ |
$(a)- (b)- (c)- (d)$
medium
medium