6.Evolution
medium

યાદી$-I$ને યાદી$-II$ સાથે મેળવો.
યાદી $- I$ યાદી $- II$
$(a)$ અનુકૂલિત પ્રસરણ $(i)$ તૃણનાશક અને કીટનાશકના વધુ પડતા વપરાશના કારણે પ્રતિરોધક જાતોની પસંદગી
$(b)$ કેન્દ્રાભિસારી ઉદવિકાસ $(ii)$ મનુષ્ય અને વ્હેલના અગ્રઉપાંગના હાડકા
$(c)$ અપસારી ઉદવિકાસ $(iii)$ પતંગીયુ અને પક્ષીની પાંખ
$(d)$ માનવપ્રેરીત ઉદવિકાસ $(iv)$ ડાર્વીન ફિન્ચીઝ
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(a)- (b)- (c)- (d)$

A$(iv)- (iii) -(ii)- (i)$
B$(iii)- (ii)- (i) -(iv)$
C$(ii)- (i)- (iv) -(iii)$
D$(i) -(iv)- (iii)- (ii)$
(NEET-2021)

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.