- Home
- Standard 12
- Biology
7.Human Health and Disease
medium
દાદર / દરાજ કે રિંગવર્મ વિશે સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
માઈક્રોસ્પોરમ, ટ્રાયકોફાયટોન અને એપિડર્મોફાયટોન (Microsporum, Tricho phyton, Epidermophyton) જેવી ફૂગ મનુષ્યમાં દાદર (ringworm) માટે જવાબદાર છે કે જે મનુષ્યમાં મોટા ભાગના ચેપી રોગો પૈકી એક છે. શરીરના વિવિધ ભાગો જેવાં કે ત્વચા, નખ અને શિરોત્વચા (scalp) વગેરે પર તે શુષ્ક, શલ્કીય ઉઝરડા (scaly lesions)સ્વરૂપે દેખાય છે. જે આ રોગનાં મુખ્ય લક્ષણો છે (આકૃતિ).આવા જખમમાં તીવ્ર ખંજવાળ આવે છે. જે હૂંફાળા અને ભેજયુક્ત વાતાવરણ ફૂગમાં વૃદ્ધિ પ્રેરે છે. ગડીયુક્ત ત્વચાસ્થાને જેમ કે, જાંઘપ્રદેશ તેમજ પગની આંગળીઓ આવા વિસ્તારો છે. દાદર સામાન્યપણે માટી કે ચેપગ્રસ્ત વ્યક્તિના ટુવાલ, કપડાં કે કાંસકાનો ઉપયોગ કરવાથી થાય છે.
Standard 12
Biology
Similar Questions
medium