- Home
- Standard 12
- Biology
13.Biodiversity and Conservation
easy
જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાના અભિગમો જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાના બે મુખ્ય અભિગમો છે: $(a)$ સ્વસ્થાન સંરક્ષણ $(In-situ)$ (b)નવસ્થાન સંરક્ષણ $(Ex-situ)$
જ્યારે આપણે સમગ્ર નિવસનતંત્રને સુરક્ષિત અને સંરક્ષિત કરીએ છીએ ત્યારે તે જૈવવિવિધતાના બધા સ્તરો સુરક્ષિત થાય છે. વાઘને બચાવવા આપણે સમગ્ર જંગલને બચાવવું પડે છે આને આપણે સ્વસ્થાન $(in situ)$ સંરક્ષણ ક્હીએ છીએ. જ્યારે કોર્ઈ પરિસ્થિતિમાં પ્રાણી અથવા વનસ્પતિનું અસ્તિત્વ સંકટમાં હોય અને તેને બચાવવાનાં ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા હોય ત્યારે નવસ્થાન $(ex-situ)$ સંરક્ષણ યોગ્ય અભિગમ છે.
Standard 12
Biology