- Home
- Standard 12
- Biology
13.Biodiversity and Conservation
medium
તફાવત આપો : સ્વસ્થાન જાળવણી અને નવસ્થાન જાળવણી
Option A
Option B
Option C
Option D
Solution
સ્વસ્થાન જાળવણી | નવસ્થાન જાળવણી |
જનીનસંપતિની તેના કુદરતી નિવાસસ્થાનમાં જાળવણી કરવી તેને સ્વસ્થાન જાળવણી કહે છે. | જનીનસંપતિની તેના પ્રાકૃતિક નિવાસસ્થાનની બહાર જાળવણી કરવી તેને નવસ્થાન જાળવણી કહે છે. |
તેમાં બધા જ નિવાસનતંત્રોને સંરક્ષણ મળે છે. | વનસ્પતિ,પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની જાતિઓને સંગ્રહી શકાય છે. |
તેમાં સુરક્ષિત પ્રદેશો અને આરક્ષિત જૈવાવરણનો સમાવેશ થાય છે. | વનસ્પતિ ઉદ્યાનો,પ્રાણી સંગ્રહાલયો,જનીનવિધી,બીજનીધિ વગેરેનો સમાવેશ થાય છે. |
ભારતમાં $581$ સુરક્ષિત પ્રદેશો છે.($89$રાષ્ટ્રીય ઉદ્યાનો અને $492$ વન્યજીવ અભ્યારણ્યો છે.) | સમગ્ર વિશ્વમાં $1500$થી વધારે વનસ્પતિ ઉદ્યાનો આવેલા છે. |
Standard 12
Biology