$v \to t$ ના આલેખનો ઢાળ અને આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું દર્શાવે છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આ આલેખનો ઢાળ $\frac{\Delta v}{\Delta t}$ છે કે પ્રવેગ દર્શાવે છે અને $v \rightarrow t$ ના આલેખ વડે ધેરાતું ક્ષેત્રફળ સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે.

Similar Questions

$30 \,km/hr $ ની ઝડપે જતી કાર બ્રેક માર્યા પછી  $8\, metres $ અંતર કાપીને સ્થિર થાય છે.તો  $60 \, km/hr $ ની ઝડપે જતી કાર બ્રેક માર્યા પછી  ........... $m$ અંતર કાપીને સ્થિર થશે.

કોઈ કણની ગતિનું સૂત્ર $x = \left( {3{t^3} + 7{t^2} + 14t + 8} \right)m$ છે. $t= 1 \;sec$ સમયે કણના પ્રવેગનું મૂલ્ય ($ms^{-2}$ માં) કેટલું થાય?

  • [AIPMT 2000]

આકૃતિમાં કણની એક પારિમાણિક ગતિ માટે $x -t$ આલેખ દર્શાવેલ છે. આલેખ પરથી એમ કહેવું સાચું છે કે, $t < 0$ માટે કણ સુરેખ માર્ગે અને $t > 0$ માટે પરવલય માર્ગે ગતિ કરે છે ? જો ના, તો આ આલેખ માટે યોગ્ય ભૌતિક સંદર્ભનો અભિપ્રાય આપો.

પ્રતિપ્રવેગ એટલે શું ? તેની દિશા કઈ હોય છે ? 

એક પદાર્થ વિરામસ્થિતિમાંથી એક ધર્ષણ રહિત સમતલ ઉપર ગતિ કરવાનું શરૂ કરે છે. જો $t=n-1$ અને $t=n$ સયમગાળામાં કપાયેલ અંતર $S_n$ અને $t=n-2$ અને $t=n-1$ ગાળામાં કપાયેલ અંતર $S_{n-1}$ હોય તો $n=10$ માટે ગુણોત્તર $\frac{S_{n-1}}{S_n}\left(1-\frac{2}{x}\right)$ જેટલો મળે છે. $x$ નું મૂલ્ય . . . . છે.

  • [JEE MAIN 2024]