કણનો પ્રારંભિક વેગ $u(t=0$ પર) છે અને પ્રવેગ એ $\alpha t^{3 / 2}$ દ્વારા આપવામાં આવે છે. નીચેનામાંથી ક્યો સંબંધ માન્ય છે?
નીચે આપેલા વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
$(a)$ પદાર્થનો વેગ શૂન્ય હોય છતાં તેને પ્રવેગ હોય છે.
$(b)$ ગતિ કરતાં પદાર્થનો પ્રવેગ અચળ હોય ત્યારે પદાર્થના વેગની દિશા એકજ હોય.
$(c)$ ઝડપ કદાપિ શૂન્ય ન હોય.
જો ગતિમાન પદાર્થનો પ્રવેગ ઋણ હોય, તો $x \to t$ નો આલેખ દોરો.
નીચે આકૃતિમાં આપેલ આલેખો માટે યોગ્ય પરિસ્થિતિ સૂચવો.
એક કણ ઉદગમ સ્થાન $O$ પર સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને ધન $x -$ અક્ષ પર નિયમિત પ્રવેગી ગતિ કરે છે.આ ગતિ ને ગુણાત્મક રીતે રજૂ કરતી તમામ આકૃતિઓ ઓળખો.
($a =$ પ્રવેગ , $v =$ વેગ , $x =$ સ્થાનાંતર , $t =$ સમય)