વસ્તુની ગતિ માટે વેગ ($v$) સમય ($t$) નો આલેખન નીચે મુજબછે. આ ગતિ માટે પ્રવેમ $(a)-$ સમય $(t)$ . . . . .મુજબ સૌથી સારી શીતે દર્રાવી શકાય.
પ્રતિપ્રવેગી ગતિ કોને કહે છે ?
સ્થિર સ્થિતિમાંથી ગતિ કરતા કણનો પ્રવેગ $a=2(t-1)$ છે , તો $t=5 s$ એ કણનો વેગ ($m/s$ માં)
$x -$ અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલ કણ માટે પ્રવેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. જો કણનો પ્રારંભિક વેગ $-5 \,m / s$ છે, તો $t=8 \,s$ માં વેગ કેટલો થાય?
એક કણ માટે વેગ $\to $ સ્થાનાંતરનો આલેખ નીચે દર્શાવ્યો છે.
$(a)$ $v$ અને $x$ વચ્ચેનો સંબંધ લખો.
$(b)$ પ્રવેગ અને સ્થાનાંતરનો સંબંધ મેળવો અને તેનો આલેખ દોરો.