જે વેગ-સમય આલેખનો આકાર $AMB$ હોય, તો તેને અનુરૂપ પ્રવેગ-સમય આલેખનો આકાર કેવો હશે?
ગતિમાન પદાર્થનો સ્થાન $\to $ સમયનો આલેખ સુરેખ હોય તો કોઈ પણ બિંદુ આગળ પ્રવેગ અને વેગ જણાવો.
એક કણે કાપેલું અંતર તેના સમય $t$ સાથે $x=4 t^2$ નો સંબધ ધરાવે છે. $t=5\; s$ એ કણનો વેગ ($ms^{-1}$ માં) કેટલો થશે?
એક કાર $150\,km/h$ ની ઝડપથી ગતિ કરે છે અને બ્રેક લગાવ્યા બાદ તે $27\,m$ અંતર કાપીને તે અટકે (સ્થિર) છે. જો આ જ કારે નોંધેલ ઝડ૫ કરતા એક તૃતિયાંશ ઝડપે ગતિ કરતી હોય, તો તે કેટલું અંતર ($m$ માં) કાપીને સ્થિર થશે?
નીચેનામાંથી ક્યા ઝડપ-સમય $(v-t)$ નો આલેખ ભૌતિક રીતે શક્ય નથી?
આપેલ આલેખ વેગ વિરુદ્ધ સ્થાનાંતર નો વક્ર દર્શાવે છે.તો નીચેનામાથી કયો આલેખ પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતર ના વક્ર માટે સાચો છે?