નિયમિત વર્તુળ ગતિ એટલે શું ? નિયમિત વર્તુળ ગતિમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો.
પદાર્થની ઝડપ બમણી અને કોણીય ઝડપ અડધી કરવામાં આવે,તો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થાય?
ત્રણ સમાન દળ ઘરાવતા કણ દોરી સાથે બાંધીને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરાવતાં ત્રણેય ભાગમાં તણાવનો ગુણોત્તર કેટલો મળે?
સ્થિર સ્થિતિમાંથી $5 \,sec$ માં $20 \,rad/sec$ નો કોણીય વેગ પ્રાપ્ત કરવા પૈડાએ કેટલા પરિભ્રમણ પૂર્ણ કરવા પડે?
નીચે આપેલા વિધાન માથી વક્રિય ગતિ માટેનો વિકલ્પ ચકાસો
$A$. નિયમિત કોણીય ગતિમાં $\vec{\omega}, \vec{v}$ અને $\vec{a}$ હંમેશા એકબીજાથી લંબ હોય છે
$B$. અનિયમિત કોણીય ગતિમાં $\vec{\omega}, \vec{v}$ અને $\vec{a}$ હંમેશા એકબીજાથી લંબ હોય છે
એક કારચાલક $v$ વેગથી જઈ રહ્યો છે અને અચાનક તે પોતાની આગળ $d$ અંતરે એક પહોળી દીવાલ જોવે છે, તો તેણે.....