કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર $10\,ms^{-1},$ ની અચળ ઝડપે ગતિ કરતો હોય તો નીચે પૈકી કયું તેના પ્રવેગ અને ત્રિજ્યા વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક કણ એ ઊંંધા શંકુની લીસી સપાટી પર $r$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળને દર્શાવે છે. શિરોબિંદુુ ઉપર વર્તુળની સપાટીની ઊંચાઈ $h$ છે. કણનો વેગ કેટલો હોવો જોઈએ?
$m$ દળના કણને કેટલી આવૃત્તિથી ફેરવવો જોઈએ કે જેથી $M$ દળનો પદાર્થ સ્થિર રહે?
આકૃતિમાં $M$ દળનો પદાર્થ $2/\pi $ પરિભ્રમણ$/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે, તો દોરીમાં ઉત્પન્ન થતું તણાવબળ કેટલું હશે?
ગાડીના બે ટાયર વચ્ચેનું અંતર $1.5m$ છે. ગાડીનું દ્રવ્યમાન કેન્દ્ર જમીનથી $2m$ ઊંચાઇ પર છે. $120m$ ત્રિજયા ધરાવતા રોડ પર વળાંક લેવા માટે ગાડીની ઝડપ ........ $m/s$ હોવી જોઈએ.
નીચે આપેલા વિધાન માથી વક્રિય ગતિ માટેનો વિકલ્પ ચકાસો
$A$. નિયમિત કોણીય ગતિમાં $\vec{\omega}, \vec{v}$ અને $\vec{a}$ હંમેશા એકબીજાથી લંબ હોય છે
$B$. અનિયમિત કોણીય ગતિમાં $\vec{\omega}, \vec{v}$ અને $\vec{a}$ હંમેશા એકબીજાથી લંબ હોય છે