$160\, g$ ગ્રામનાં દળને સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે $10 \,m / s$ નાં વેગથી પ્રક્ષીપ્ત કરતા દડો મહતમ ઊંચાઈએ હોય ત્યારે પ્રક્ષીપ્ત બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન ($kgm ^{2} / s$ માં) કેટલું થાય? $\left(g=10\, m / s ^{2}\right)$
એક પ્રક્ષિપ્તની કોઈ એક જગ્યા (સ્થાને) મહત્તમ ઉંયાઈ $64 \mathrm{~m}$ છે. જો પ્રારંભિંક વેગ અડધો કરવામાં આવે તો પ્રક્ષિપ્ત પદાર્થની નવી મહત્તમ ઉંચાઈ. . . . . . .$\mathrm{m}$થશે.
પ્રક્ષિપ્ત કરેલા પદાર્થના $x$ અને $y$ યામ અનુક્રમે $y = (8t - 5{t^2}) \,meter$ અને $x = 6t \,meter,$ તો પદાર્થનો શરૂઆતનો પ્રક્ષિપ્ત વેગ ......... $m/\sec$ થાય.
બે પદાર્થોને એક જ સ્થાને થી સમાન ઝડપથી પ્રક્ષેપન કોણ અનુક્રમે $60^o$ અને $30^o$ થી ફેંકવામાં આવે છે. તો નીચેનામાથી કયું સાચું છે?
સમાન અવધિ $R$ ધરાવતા બે પ્રક્ષિપ્તકોણે પદાર્થને ફેંકતા ઉડ્ડયન સમય અનુક્રમે $t_1$ અને $t_2$ મળે છે.તો નીચેનામાથી શું સાચું છે?