“વેગમાન એટલે વેગ અને તેના માનનો (મૂલ્યનો) ગુણાકાર.” આ વિધાન સાચું છે કે ખોટું ?
ખોટું.(વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર)
$0.15\, \mathrm{~kg}$ દળ ધરાવતા એક બોલને $10\, m$ ઊંચાઈએથી છોડવામાં આવે છે, તો તે ભોંયતળિયાને અથડાઈને સમાન ઊંચાઇ સુધી રિબાઉન્ડ થાય છે. બોલને અપાતા આવેગનું મૂલ્ય $……$ ની નજીક હશે. $\left(\mathrm{g}=10 \,\mathrm{~m} / \mathrm{s}^{2}\right)$ ($\mathrm{kg}\, \mathrm{m} / \mathrm{s}$ માં)
બે જુદા-જુદા પ્રયોગોમાં $25 \,ms ^{-1}$ ની ઝડપથી ગતિ કરતો $5 \,kg$ દળનો એક પદાર્થ જુદી-જુદી દ્વિવાલોને અથડાય છે અને અનુક્રમે $(i) 3$ સેક્ન્ડ અને $(ii) 5$ સેકન્ડમાં વિરામસ્થિતિમાં આવે છે. નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$150 \,g$ નો પદાર્થ પર $0.1$ સેકન્ડ માટે બળ લાગતાં, $20 \,m/s^2$ નો પ્રવેગ પ્રાપ્ત કરે છે.તો બળનો આધાત ……… $N-s$ થશે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.