$2 \,kg $ દળ ધરાવતાં પદાર્થનો વેગને સમયના વિધેય વડે $\vec v (t)\, = \,2t\,\hat i\, + \,{t^2}\hat j\,$ સૂત્ર વડે અપાય છે, તો $t = 2$ સેકન્ડના સમયે તેનું વેગમાન અને તેના પર લાગતું બળ શોધો.
$5\, {kg}$ દળના પદાર્થ પર $\vec{F}=(40 \hat{i}+10 \hat{j})\, N$ જેટલું બળ લાગે છે. જો પદાર્થ સ્થિર સ્થિમાંથી ગતિની શરૂઆત કરતો હોય, તો $t=10\, {s}$ સમયે તેનો સ્થાનસદીશ $\vec{r}$ કેટલો થાય?
એક કણનો વેગમાન $p\left( kg m / s\right)$ માં એ સમય $t$ ($s$ માં) સાથે $p=2+3 t^2$ મુજબ બદલાય છે. તો $t=3 s$ એ કણ પર લગાડવામાં આવતું બળ ……….. $N$ હશે.
એક છોકરો ઘર્ષણરહિત સપાટી પર $2\, kg$ દળ ધરાવતી પેટી (બોસ) ને $\overrightarrow{ F }=(20 \hat{i}+10 \hat{j}) N$ બળથી ધક્કો મારે છે. જો પેટી પ્રારંભમાં વિરામ સ્થાને હોય તો $x-$ દિશામાં $t=10\, s$ સમય બાદ ચોસલાનું સ્થાનાંતર ………..$m$ હશે.
$10 \,kg$ દળ ધરાવતી બંદૂકમાંથી $4$ ગોળી પ્રતિ સેકન્ડે છોડવામાં આવે છે.ગોળીનું દળ $20 \,g$ અને તેનો વેગ $300\, m / s$ છે.તો ગોળી છોડતી વખતે બંદૂકને પકડી રાખવામાં કેટલા બળની ($N$ માં) જરૂર પડે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.