જ્યારે પદાર્થ પર મોટા મૂલ્યનું બળ બહુ જ અલ્પ સમય માટે લાગતું હોય ત્યારે બળનો આઘાત કેવી રીતે શોધી શકાય છે?
વેગમાનનો ફેરફાર શોધીને.
એક-પરિમાણમાં ગતિ કરતાં $0.4$ $ kg$ દળ ધરાવતા પદાર્થ માટે $ x-t $ આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે,તો દરેક બળના આઘાતનું મૂલ્ય ………. $N-s$ છે.
રેખીય વેગમાન (Momentum) એટલે શું ? તેનો $SI$ એકમ લખો.
$1000\,kg$ ની એક બસ સ્ટેશન પર ઊભી છે, તો બસનું રેખીય વેગમાન કેટલું ?
$m$ દડાને $h_1$ ઊંચાઇ પરથી મુકત કરતાં તે અથડાઇને $h_2$ ઊંચાઇ પર આવતો હોય,તો અથડામણ દરમિયાન વેગમાનમાં કેટલો ફેરફાર થશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.