ઊંચે ફટકારેલા બોલને કેચ કરવા ક્રિકેટર બોલ સાથે હાથને પાછો ખેંચે છે ? શાથી ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઉંચેથી આવતાં બોલને હાથમાં પડકીને હાથ પાછો ખેંચતા સંપર્ક સમય વધે તેથી બળનો આઘાત વધે પરિણામે સંપર્ક સમય વધતાં બળનું મૂલ્ય ધટે છે તેથી હથેળી સાથે બોલ અથડાતા ઓછું બળ લાગે.

Similar Questions

બ્લોક $ B$  પર તંત્રને સમતોલનમાં રાખવા માટે $mg $ બળ લગાવવામાં આવે છે,તો ${T_1}$= _____

આપેલી આકૃતિમાં, બ્લોક વડે જમીન પર લગાડવામાં આવતું લંબ બળ

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળરહિત સળિયા $AB$ અને $AC$ દ્વારા એક ફ્રેમ બનાવેલ છે. $A$ બિંદુ પર $\overrightarrow{ P }$ બળ લાગે છે જેનું મૂલ્ય $100\; N$ છે. તો બળ $\overrightarrow{ P }$ નો $AC$ ની દિશામાંનો ઘટક $x\;N$ હોય તો $x$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?

[$\sin \left(35^{\circ}\right)=0.573, \cos \left(35^{\circ}\right)=0.819$ $\left.\sin \left(110^{\circ}\right)=0.939, \cos \left(110^{\circ}\right)=-0.342\right]$

 

  • [JEE MAIN 2021]

બ્લોક $A$ અને બ્લોક $B$ ના દળ અનુક્રમે $2m$ અને $m$ છે. તેને દોરી વડે બાંધીને સ્પ્રિંગ પર લગાવવામાં આવે છે. સ્પ્રિંગનું દળ અવગણો. જ્યારે $B$ બ્લોકની દોરી કાપવામાં આવે તે સમયે $2m$ અને $m$ દળ અનુક્રમે કેટલાના પ્રવેગથી ગતિ કરશે?

  • [AIIMS 2018]

$5\,kg$ દળના બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્પ્રિંગબેલેન્સ સાથે જોડેલ છે તો સ્પ્રિંગ બેલેન્સ પર લાગતું બળ($N$ માં) કેટલું હશે?

  • [AIIMS 2018]