પૃથ્વીના કેન્દ્ર પર $g$ અને $G$ ના મૂલ્ય જણાવો. $g$ અને $G$ માંથી સદિશ અને અદિશ જણાવો.
પૃથ્વીના કેન્દ્ર પર $g=0$ અને $G=6.67 \times 10^{-11} Nm ^{2} / kg ^{2}$
હવાનો અવરોધ અવગણતા ભારે અને હલકા એમ દરેક પદાર્થ માટે ગુરુત્વપ્રવેગ સમાન હોય છે ?
એક પદાર્થને પૃથ્વીની સપાટીની ઉપર પૃથ્વીના કેન્દ્રથી $\frac{5}{4}R$ જેટલા અંતરે લઈ જવામાં આવે છે, જ્યાં $R = 6400\,km$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. પદાર્થના વજનમાં થતો પ્રતિશત ધટાડો $……\%$ થશે.
જો પૃથ્વીની ત્રિજ્યા માં $2\%$ નો ઘટાડો થાય (દળ સરખું રહે) તો પૃથ્વી ની સપાટી પરનું વજન…
પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વપ્રવેગ $(g)$ નું મૂલ્ય કેટલું હોય છે અને પૃથ્વીની સપાટીથી ઉપર અને નીચે જતા $g$ માં થતો ફેરફાર જણાવો.
પદાર્થ નું મહતમ વજન ક્યાં હોય?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.